HomeGujaratહળવદના ચૂંપણી ગામની વાડીમાં જુગાર ધામ ઝડપાયું 5 જુગારી ઝબ્બે, 2 ફરાર

હળવદના ચૂંપણી ગામની વાડીમાં જુગાર ધામ ઝડપાયું 5 જુગારી ઝબ્બે, 2 ફરાર

મોરબી એલસીબી ની ટીમ દરમિયાન બાતમી મળી હતી જે હળવદ તાલુકાના ચૂંપણી ગામનો રોહીત ચંદુભાઇ પટેલ ચૂપણીથી ખેતરડી જવાના રસ્તે આવેલી પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી ગંજાપતાનો જુગાર રમી રમાડતો હોય અને જુગારનો અખાડો ચાલવાતો હોય

એલસીબી ટીમ દ્વારા બાતમી આધારે એલસીબી ટીમે દરોડો પાડી રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા અશોકભાઇ ગોરધન જંગોદણા ,ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા,હરસુખ ગાંડાભાઇ જેઠલોજા, દિપકભાઇ ધનસુખભાઇ કાવરને ઝડપી લીધા હતા જ્યારે દિનેશભાઇ બાલજીભાઇ જોદણા પટેલ ,પરેશભાઇ ઉર્ફે પતો મહાદેવભાઇ ઝાલરીયા ફરાર થઈ ગયા હતા. આરોપી પાસેથી રૂ. 71,200 નોં મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW