HomeGujaratનાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને ટીચીંગ એક્સેલન્ટ એવૉર્ડ 2022...

નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને ટીચીંગ એક્સેલન્ટ એવૉર્ડ 2022 થી સન્માનિત કરાયા.

સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ શિક્ષણ કાર્ય કરનાર ઓનલાઇન વોટિંગના આધારે કુલ 37 શિક્ષકોનું ટીચિંગ એક્સેલન્ટ એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોની વિવિધ પ્રકારની શૈક્ષણિક કામગીરીના આધારે ઓનલાઇન વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ વોટ મેળવનાર ભારતમાંથી 37 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક કાંજીયા અશોકભાઈ એમ. ને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ઓનલાઇન વોટિંગ કરનાર તમામ વિધાર્થીઓ અને વાલીઓનો અશોકભાઈએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

આ એવોર્ડ મેળવવાં બદલ કાંજીયા અશોકભાઈએ દેશ લેવલે શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે. જે બદલ તેમને શાળા પરિવાર, ગ્રામજનો તથા મિત્રએ શુભેચ્છાઓ આપી હતી .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW