HomeGujaratPM મોદીએ કર્યુ રાણીપથી મતદાન, સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા!

PM મોદીએ કર્યુ રાણીપથી મતદાન, સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા!

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં એક શાળામાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે. સામાન્ય નાગરિકોની જેમ તેઓએ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેઓ પગપાળા મતદાન મથકે પહોંચ્યા હતા. લોકો અહી મોટી સંખ્યામા પહોંવ્હા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW