HomeGujaratમાળિયાના જુમા વાડી વિસ્તારમાં ફાયરીંગ કરનાર બે શખ્સ ઝડપાયા

માળિયાના જુમા વાડી વિસ્તારમાં ફાયરીંગ કરનાર બે શખ્સ ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના પાટીયા પાસે શનિવારે બપોરના સમયે જીજે 18 એ 7581 નંબરની કારમાં બે શખ્સ પ્રતિબંધિત રિવૉલ્વર સ્ટાર્ટર સાથે ફરતો હોવાની બાતમી ના આધારે માળિયા પોલીસે બે શખ્સ ને ઝડપી લીધા હતા આ ઉપરાંત અગાઉ જુમા વાડી વિસ્તારમાં જાહેરમાં ફાયરીંગ થયું હોવાની ફરિયાદ ઉઠી હતી આથી પોલીસે બાતમી આધારે રફીક કાદર જેડા તેમજ યુસુફ અલ્લારખા સંઘવાનીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રિવૉલ્વર સ્ટાતર અને ૩ જીવતા કારતૂસ મળી 10,300નો મુદામાલ જપ્ત કર્યો હતો. બંને સામે ગુનો નોધી વધુ તપાસ હતા ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW