HomeGujaratમોરબી માળિયા બેઠકમાં ચુંટણીમાં EVM અંતિમ ચેકિંગ કામગીરી પૂર્ણ, કર્મચારીઓ મતદાન મથકે...

મોરબી માળિયા બેઠકમાં ચુંટણીમાં EVM અંતિમ ચેકિંગ કામગીરી પૂર્ણ, કર્મચારીઓ મતદાન મથકે જવાના રવાના

મોરબી રાજ્યના 19 જિલ્લાની 89 બેઠક પર ગુરુવારે મતદાન થવાનું છે ત્યારે ચુંટણી તંત્ર દ્વારા અંતિમ તૈયારી પૂર્ણ કરી લીધી છે. મોટાભાગના બેઠકમાં ચુંટણી કામગીરી સાથે જોડાયેલ કર્મચારી દ્વારા બેલેટ યુનિટ કન્ટ્રોલ યુનિટ તેમજ વિવીપેટ સહિતના સાધનોની અંતિમ ચેકિંગ કામગીરી પૂર્ણ કરી બુથ પર જવા રવાના થઇ ગયા છે.મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં પણ 299 બુથ માટે કર્મચારી આજે ઘૂટું ખાતે આવેલ રીસીવિંગ ડિસ્પેચ સેન્ટરમાં વહેલી સવારથી આવી પહોચ્યા હતા ને તેમનું ચૂટણી સાહિત્ય ચકાસણી કરી તમામ પ્રકિયા પૂર્ણ કરી હતી તેમજ પોતાના ફાળવેલ બુથ પર જવા રવાના થઇ ગયા હતા.

બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અને પેરા મીલીટરી ફોર્સ પણ તેનાત કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW