HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હેમાંગ રાવલે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ...

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હેમાંગ રાવલે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો

વિધાનસભા ચુંટણીની વિવિધ બેઠકમાં રાજકીય પક્ષમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં પક્ષ પલટાની મૌસમ વધી ચુકી છે ત્યારે આજે હળવદ બેઠક પર કોંગ્રેસને ચુંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હેમાંગ રાવલે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે આજે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાની હાજરીમાં પોતાના સમર્થકોની સાથે ભાજપમાં જોડાયા હતા.અને આગામી ચુંટણીમાં ધ્રાંગધ્રા હળવદ બેઠકમાં ભાજપને મજબુત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW