HomeGujaratમોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહની બદલીનો ઓર્ડર રદ,

મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહની બદલીનો ઓર્ડર રદ,

મોરબી નગરપાલિકામાં 8 મહિના પહેલા જ નિમણુક પામીને આવેલ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા નિમણુક બાદ પોતાની કામ કરવાની શૈલી અને કર્મચારી પાસેથી કામ લેવડાવવાની પદ્ધતિના કારણે ચર્ચામાં આવ્યા હતા ધડાધડ ઓર્ડર અને કાઉન્સિલર સાથેના ચર્ચાસ્પદ સંવાદ વચ્ચે અચાનક તેઓને હળવદ ખાતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલી કરી દેવાઈ હતી રાતોરાત થયેલી બદલીથી ભારે ચર્ચા જાગી હતી એવી વાત પણ ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે સ્થાનિક ભાજપ આગેવાનોની આંતરિક હુંસાતુંસીને કારણે ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર ગાંધીનગરથી કરાવવામાં આવ્યો હતો જોકે જાણે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW