HomeGujaratમોરબીમાં બે દીવસીય ગર્ભ સંસ્કાર સેમીનારનો પ્રારંભ

મોરબીમાં બે દીવસીય ગર્ભ સંસ્કાર સેમીનારનો પ્રારંભ

મોરબીના ઇન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા મોરબી ઓબ્તાસ્રેટ્રીક્સ ગાયોનેક સોસાયટી તેમજ એસો ઓફ પીડિયાટ્રીશનના સહયોગથી 15 અને 16 ના રોજ્ આઈ એમ એ હોલ રવાપર રોડ નીલકંઠ વિદ્યાલય સામે મોરબી ખાતે બે દીવસીય ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરેલ છે જેનો આજે પ્રારંભ થયો હતો. આ સેમીનારમાં ગર્ભમાં રહેલા શિશુના વિકાસનું વિજ્ઞાન, ગર્ભાવસ્થા દરમિયન સગર્ભા માતાએ કરવાના યોગ, પ્રણાયામ તેમજ ધ્યાન ઉપરાંત આહાર વિહારની સમજણમ મંત્ર શ્લોક, પ્રાર્થના સંભાળ સહીતન તેમજ નવજાત શિશુની સંભાળ સહિતની માહિતી આપવામાં આવશે રજીસ્ટ્રેશન માટે ડો કૃષ્ણ ચગનો સંપર્ક કરવા આઈ એમ એ પ્રમુખ ડો હેમાબેન પટેલ પ્રોજેક્ટ ચેરમેન ડો,રમેશ બોડા તેમજ ડો કૃષ્ણ ચગે જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW