HomeGujaratક્યુટોન ગ્રુપમાં પડેલા દરોડા મામલે મોટો ખુલાસો આંકડો રૂ.300 કરોડે પહોચ્યો

ક્યુટોન ગ્રુપમાં પડેલા દરોડા મામલે મોટો ખુલાસો આંકડો રૂ.300 કરોડે પહોચ્યો

મોરબી અમદાવાદ વડોદરા રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઇન્કમટેક્સના અધિકારી ઓ દ્વારા રાજ્યની બહાર પણ રાયપુર ગુહાટી ગુડગાવ અને કોલકત્તામાં પણ ધરોડા પાડી કરોડોના સાહિત્યો જપ્ત કર્યા હતા ક્યુ ટોન ગ્રુપના ભાગીદારો ની ઓફિસ ઘર તેમજ મોરબી ખાતે આવેલ ફેક્ટરીમાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગત 9 તારીખના રોજ 40 સ્થળો એ દરોડા પાડવામાં આવ્યા હતા

ઇન્કમટેક્સના અધિકારી દ્વારા જપ્ત કરાયેલા સાહિત્ય ડિજિટલ ડેટા સહિતના ચકાસણી કરતા 300 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને ક્યુટ ઓન ગ્રુપ સાથે સંકળાયેલા અનેક લોકોના તેમજ પેઢીઓના નામ પણ ખુલવા પામ્યા છે તો સાથે સાથે કોલકત્તા સ્થિત ફાઇનાન્સર પેઢીના નામ પણ ખુલવા પામ્યા હતા. જેમાં કોલકત્તાની ફાઇનાન્સ પેઢી દ્વારા ક્યુંટોન ગ્રુપને રોકડ લઈ ચેકથી રકમ આપી હોવાનું પણ ખુલ્યું હતું. હાલ સમગ્ર મામલે ઇન્કમટેક્સના અધિકારીઓ નિષ્ણાંતોની મદદથી તમામ ડેટાની ચકાસણી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે હજુ પણ આ ચકાસણીમાં અનેક બે નામની વ્યવહારો અનેક પેઢીઓના નામ પણ ખુલશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત અનેક વાંધાજનક સાહિત્ય અધિકારીના હાથે લાગ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW