હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે મોરબીમાં પણ બપોરના સમયે વરસાદીમાં હોય સર્જાયો હતો અને થોડીક વાર માટે ઘટે તો વાદળો પણ છવાયા હતા અને અને હળવું ઝાપટું વરસી ગયું હતું થોડીવાર પડેલા વરસાદી જાપાને પગલે મોરબીના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વરસાદની પગલે લોકોને થોડી વાર માટે ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણ થઈ ગયું હતું આ વરસાદી ઝાપટું 2થી 3 મિનિટમાં વરસી જતા જિલ્લા કન્ટ્રોલમાં પણ કોઈ સતવાર નોંધ થઈ નથી.

