HomeGujaratરાજકોટ: 18 ડેમમાં નવા પાણીની આવક, ગોંડલીમાં સૌથી વધુ પાણી

રાજકોટ: 18 ડેમમાં નવા પાણીની આવક, ગોંડલીમાં સૌથી વધુ પાણી

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીર છલકાવાં લાગ્યાં છે. જિલ્લામાં મંગળવારથી છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઈ છે, જે મુજબ, ભાદર ડેમ 0.10 ફૂટ, આજી-1માં 3.61 ફૂટ, આજી-3માં 3.71 ફૂટ, ડોંડી ડેમમાં 2.30 ફૂટ, ગોંડલી ડેમમાં 6.40 ફૂટ, વાછપરી ડેમમાં 5.51 ફૂટ, વેરી ડેમમાં 2.59 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.98 ફૂટ, ન્યારી-2 ડેમમાં 1.48 ફૂટ, મોતીસર ડેમમાં 1.64 , ફાડદંગબેટી ડેમમાં 3.31 ફૂટ, ખોડાપીપર ડેમમાં 0.66 ફૂટ, લાલપરી ડેમમાં 4.92 ફૂટ, છાપરવાડી-1 ડેમમાં 0.33 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 1.31 ફૂટ, ઈશ્વરીયા ડેમમાં 4.59 ફૂટ, કરમાળ ડેમમાં 0.98 ફૂટ, કર્ણુકી ડેમમાં 3.61 ફૂટ નવા પાણીની આવક થઈ છે.

મોજ ડેમ – 12 મિ.મિ., આજી – 1 ડેમ – 145 મિ.મિ., આજી-2 ડેમ 35 મિ.મિ., સુરવો ડેમ – 16 મિ.મિ., ડોંડી ડેમ – 30 મિ.મિ., ગોંડલી ડેમ – 50 મિ.મિ., વાછપરી ડેમ – 45 મિ.મિ., ન્યારી-1 ડેમ – 19 મિ.મિ., ન્યારી-2 ડેમમાં 85 મિ.મિ., મોતીસર ડેમ – 15 મિ.મિ., ફાડદંગ બેટી ડેમ – 65 મિ.મિ., લાલપરી ડેમ – 130 મિ.મિ., કરમાળ ડેમ – 15 ફૂટ, કર્ણુકી ડેમ – 75 મિ.મિ., ઘેલા સોમનાથ ડેમ – 15 મિ.મિ., માલગઢ ડેમ – 10 મિ.મિ., ઈશ્વરીયા ડેમ – 5 મિ.મિ. અને ભાદર ડેમ – 4 મિ.મિ. વરસાદ થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW