મોરબી સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થઇ રહ્યો છે તેના કારણે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાંની શરુઆત થઇ ગઈ છે. આ ઉપરાંત અગામી 24 કલાક દરમીયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસાદમાં જિલ્લામાં કોઈ સ્થળે આકસ્મિક બનાવ બને તો તાત્કલીક ઘટના સ્થળે પહોચી શકાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના આગેવાનોના નામ નંબરની યાદી જાહેર કરી છે અને બન્ને પક્ષ દ્વારા લોકોને આકસ્મિક બનાવ સમયે લોકોને સહાય મળી રહે તે માટે નંબર પર ફોન કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપના આગેવાનોના નંબર




