HomeGujaratમોરબી જિલ્લામાં સોમવારે 11 દર્દી કોરોના પોઝીટીવ 12 દર્દી સ્વસ્થ

મોરબી જિલ્લામાં સોમવારે 11 દર્દી કોરોના પોઝીટીવ 12 દર્દી સ્વસ્થ

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહયા છે. ત્યારે રવિવારે 2 કેસ નોંધાયા બાદ સોમવારે વધુ 11 કેસ પોઝીટીવ આવ્યા હતા.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ આકડા મુજબ જિલ્લામાં સોમવારે 771 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા. જેમાથી 11 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા આ દર્દીમાં મોરબી શહેરમાં ૩ ગ્રામ્યમાં 7 ટંકારા માં એક દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા .બીજી તરફ મોરબી તાલુકાના અગાઉ આવેલ દર્દીઓમાંથી 12 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 59 પર પહોચી ચુકી છે .બીજી તરફ મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 5,45,893 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10,880 પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,472 દર્દી સ્વસ્થ થયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW