HomeGujaratકોરોનાના કેસમા ચિંતાજનક વધારો : રાજ્યમાં 636 કેસ, મોરબીમાં 7 નવા કેસ

કોરોનાના કેસમા ચિંતાજનક વધારો : રાજ્યમાં 636 કેસ, મોરબીમાં 7 નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં 212 કેસ આવ્યા હતા તો સુરતમાં 86 કેસ,વડોદરામાં 57 કેસ આવ્યા હતા ગાંધીનગરમાં 30 કેસ અને સુરત જીલ્લામાં 38 કેસ આવ્યા હતા સિવાય 7 જિલ્લામાં ડબલ ડીજીટમાં આવ્યા છે. અમરેલી અને વડોદરા જીલ્લામાં 6 -6 કેસ આવ્યા હતા બીજી તરફ 9 જિલ્લા એવા હતા,4 જીલ્લામાં અને જુનાગઢ કોપોરેશન માં 1-1 કેસ આવ્યા હતા. જેમાં એક પણ નવો કેસ આવ્યો ન હતો.

રાજ્યમાં 622 દર્દી સ્વસ્થ થયા હતા. જેમાં 256 દર્દી અમદાવાદમાં,82 દર્દી સુરત 42 દર્દી વડોદરા કોર્પોરેશનના દર્દી સ્વસ્થ થયા હતા.

મોરબીજિલ્લાની વાત કરીએ તો શુક્રવારે 1006 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 7 નવા કેસ આવ્યા હતા જયારે 4 દર્દી ડીસ્ચાર્જ થતા હવે એક્ટીવ કેસની સંખ્યા 50 નો આંકડો પર કરી 57 પર પહોચી ચુકી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW