HomeGujaratરાજ્યમાં 33 PI ની સામુહિક બદલી,મોરબીના SOG PIને ACBમા, કે.એમ.છાછીયા મોરબીમાં બદલી

રાજ્યમાં 33 PI ની સામુહિક બદલી,મોરબીના SOG PIને ACBમા, કે.એમ.છાછીયા મોરબીમાં બદલી

રાજ્યભરમાં વિધાનસભા ચુંટણી પહેલા અલગ અલગ સરકારી કચેરીમાં ચાલી રહેલી બદલીનો દૌર શરુ થયો છે. ત્યારે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા એક સાથે 33 બિન હથીયારધારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. મોરબીના અલગ અલગ જીલ્લામાં એસીબીમાં ફરજ બજાવતા ૬ પીઆઈને અન્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે તો 7 પીઆઈને એસીબીમાં નિમણુક આપવામાં આવી હતી. મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબીમાં એસઓજી પીઆઈ તરીકે ફરજ બજાવતા જે એમ આલને એસીબીમાં નિમણુક આપવામાં આવી છે તો કે એમ છાછીયાની વડોદરા શહેરમાંથી મોરબીમાં મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW