HomeGujaratમોરબીમાં કોરોનાની રફતાર તેજ જિલ્લામાં વધુ 9 દર્દી કોરોના પોઝીટીવ

મોરબીમાં કોરોનાની રફતાર તેજ જિલ્લામાં વધુ 9 દર્દી કોરોના પોઝીટીવ

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહયા છે. જોકે સોમવારે ડબલ ડિજિટ કેસ નોંધાયા બાદ મંગળવારે વધુ 9 કેસ પોઝીટીવ આવ્યા હતા.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ આકડા મુજબ જિલ્લામાં મંગળવારે કુલ 983 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા. જેમાથી 09 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા આ 09 દર્દીમાં મોરબી ગ્રામ્યમાં 4 જયારે શહેરમાં ૩ દર્દી જયારે વાંકાનેરમાં 2 દર્દી પોઝિટિવ આવ્યા છે.બીજી તરફ મોરબી તાલુકાના અગાઉ આવેલ દર્દીઓ માંથી 1 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 40 પર પહોચી ચુકી છે .બીજી તરફ મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 5,40 ,882 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10,830 પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,441 દર્દી સ્વસ્થ થયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW