HomeGujaratમોરબીમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું એક દિવસમાં ત્રણ દર્દી પોઝીટીવ, એક્ટીવ કેસ...

મોરબીમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું એક દિવસમાં ત્રણ દર્દી પોઝીટીવ, એક્ટીવ કેસ 13 થયા

મોરબી જીલ્લામાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચકી રહ્યું છે છેલ્લા સપ્તાહ દરમીયાન એક-અથવા બે કેસ આવતા હતા જેની સામે એક અથવા બે દર્દી ડીસ્ચાર્જ થતા હોવાથી એક્ટીવ કેસનો આંકડો સિંગલ ડીઝીટ રહેતો હતો જોકે હવે નવા કેસ તેજ ગતિએ વધી રહ્યા હોય તેમ સોમવારે જિલ્લામાં 436 દર્દીના સેમ્પલ લઇ આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ દર્દી પોઝીટીવ આવ્યા હતા આ ત્રણ કેંસમાં મોરબી શહેરમાં 2 જયારે એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોધાયો હતો બીજી તરફ વાંકાનેર તાલુકાના એક દર્દી ડીસ્ચાર્જ કરવામાં આવતા એક્ટીવ કેસનો આંકડો 13 પર પહોચ્યો છે મોરબી જીલ્લામાં 10,789 કેસ નોધાયા હતા જેમાંથી 10,427 દર્દી સ્વસ્થ થયા છે તો સતાવાર રીતે 95 દર્દીના જીવ ગુમાવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW