HomeGujaratમોરબી:કોરોનાએ ફરી પગ જમાવ્યો વધુ 2 દર્દી કોરોના પોઝીટીવ

મોરબી:કોરોનાએ ફરી પગ જમાવ્યો વધુ 2 દર્દી કોરોના પોઝીટીવ

રાજ્યમાં ધીમી ગતિએ કોરોના જાણે લોકોને પોતાની ઝપટમાં લઇ રહ્યો હોય તેમ અલગ અલગ જીલ્લામાં કેસ સતત વધી રહ્યા છે અને તેની અસર હવે મોટા શહેરની સાથે સાથે અન્ય નાના મોટા જીલ્લામાં પણ જોવા મળી રહી છે મોરબીમાં ફરી કોરોના પગ જમાવવાનું શરુ કરી દીધધુ જોય તેમ કેસની સંખ્યા સતત વધતી રહી છે બુધવારે જીલ્લામાં 2 નવા કેસ આવ્યા બાદ આજે પણ મોરબી તાલુકાના ગ્રામ્ય વીસ્તારમાં 2 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા છે બુધવારે જિલ્લામાં ૩371 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2 દર્દી પોઝીટીવ મળ્યા છે આ 2 દર્દીમાં એક 57 વર્ષની મહિલા દર્દી છે જે તાજેતરમાં અયોધ્યા તેમજ વારાણસી ગયા હોવાનું સામે આવ્યું છે તો બીજા દર્દી 44 વર્ષના પુરુષ છે જેઓ આણંદ ખાતે ગયા હોવાનું સામે આવ્યુ છે

બન્ને દર્દીઓ એ વેકસીનના બન્ને ડોઝ લીધા હોવાનું અને તેમની તબિયત સ્થિર હોવાથી હોમ આઈસોલેશનમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW