HomeGujaratCentral Gujaratગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા કોર્પોરેશન મેદાને

ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા કોર્પોરેશન મેદાને

અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તાઓ સામે દંડની કાર્યવાહી કરાઈ હતી, જેમાં પાંચ દિવસમાં 75 લોકો પાસેથી 42,500 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંગઠનોને સાથે રાખી આ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. જેથી ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવી શકાય. વિશ્વ પર્યાવરણ દિવસથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરકારના આ નિયમનાં અમલીકરણ હેતુ શહેરના વિવિધ કોમર્શિયલ તેમજ માર્કેટ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW