HomeGujaratકચ્છના હરામીનાળા પાસેથી વધુ 5 પાકિસ્તાની બોટ પકડાઈ, સૈન્ય એલર્ટ

કચ્છના હરામીનાળા પાસેથી વધુ 5 પાકિસ્તાની બોટ પકડાઈ, સૈન્ય એલર્ટ

ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 4 મૃતક યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે.

સવારે બની ઘટના: વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

કોણ છે મૃતક: મૃત્યુ પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક જામ થયો હતો. તમામ યુવકો 28 થી 32 વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે

ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ હતા.

ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW