HomeGujaratમોરબી:સેનેટરી વેર્સના એકમ પર સીજીએસટીના દરોડા ,૩૩ લાખની કર ચોરી ઝડપાઇ

મોરબી:સેનેટરી વેર્સના એકમ પર સીજીએસટીના દરોડા ,૩૩ લાખની કર ચોરી ઝડપાઇ

મોરબીના સિરામિક ઝોનમાં અવારનવાર સીજીએસટી એસ જીએસટી ઇન્કમ ટેકસ સહીતના અલગ અલગ એજન્સી દ્વારા અવાર નવાર દરોડાની કાર્યવાહી કરવામાં આવતી રહે છે અને લાખો રૂપિયાની કર ચોરી ઝડપી પાડી જે તે ફેક્ટરી ધારકોને તગડો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે મોરબીમાં ફરી એકવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સેન્ટ્રલ એજન્સીની ટીમે મોરબી નજીક આવેલ સેનેટરીવેર્સનું ઉત્પાદન કરતા યુનિટમાં દરોડો પાડ્યો હતો.અને રૂ 33 લાખની જીએસટી ચોરી પકડી પાડી હતી .

છેલ્લા કેટલાક સમયથી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ્ સર્વિસ ટેક્સની પ્રિવેન્શન ટીમ દ્વારા જીએસ ટી ચોરી કરતા એકમ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને આ કામગીરીના ભાગરૂપે પ્રીવેન્ટીવ ના સુપ્રી.જે ડી પરમાર,મુકેશ શર્મા,તેમજ ઈન્સ્પેક્ટરની ટીમે રંગપર બેલા રોડ પર આવેલ એક સેનેટરી વેરસમાં દરોડા પાડ્યા હતા.અને સાહિત્ય ચકાસણી કરી હતી અને જેમાં રૂ ૩૩ લાખની ચોરી પકડી પાડવામાં આવી હતી.અને ફેક્ટરીને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW