HomeGujaratCentral Gujaratબુધવારે અમદાવાદ અગનભઠ્ઠી બન્યું, 45 ડિગ્રી તાપમાન

બુધવારે અમદાવાદ અગનભઠ્ઠી બન્યું, 45 ડિગ્રી તાપમાન

અમદાવાદમાં તાપમાન 45.8, સિઝનનો સૌથી ગરમ દિવસઅમદાવાદ : માર્ચ મહિનાના મધ્ય ભાગથી સમગ્ર પશ્ચિમ ભારતમાં જે રીતે હિટ વેવ જોવા મળી રહ્યો છે તેમાં આજે અમદાવાદ શહેર માટે સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

બુધવારે અમદાવાદ શહેરમાં તાપમાન ૪૫.૮ ડિગ્રી નોંધાયું હતું જે વર્તમાન ઉનાળા માટે સૌથી વધુ હતું.કેટલાક વિસ્તારોમાં સિમેન્ટની ઇમારતો, વૃક્ષોના અભાવ અને ભારે ભેજના કારણે ગરમીનો અનુભવ ૪૭ ડિગ્રી કે તેથી પણ વધારે હતો એવું રહેવાસીઓએ જણાવ્યું હતું. ગત સપ્તહમાં તાપમાન થોડું ઘટ્યા પછી રવિવારથી ફરી ગરમી વધવી શરૂ થઈ હતી. મંગળવારે અમદાવાદમાં ૪૩.૮ ડિગ્રી અને ગાંધીનગર ખાતે ૪૪ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.આ વર્ષે ઉત્તર ભારતમાં ઠંડા પવનના

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW