HomeGujaratમોરબી જીલ્લામાં ફરીવાર કોરોનાની એન્ટ્રી, 50 દિવસ બાદ આવ્યો કેસ

મોરબી જીલ્લામાં ફરીવાર કોરોનાની એન્ટ્રી, 50 દિવસ બાદ આવ્યો કેસ

મોરબી સહીત રાજ્યભરમાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લ્હેર પ્રસરી હતી અને મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા હતા આ લહેરમાં વેક્સીન લેનારની સંખ્યા વધુ હોવાથી મોત નહિવત થયા હતા અને માર્ચ મહિનાબીજા સપ્તાહ બાદ એક પણ કેસ નોધાયો ન હતો જોકે 50 દિવસ બાદ જીલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે અને આ વખતે મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં 26 વર્ષના યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ 26 વર્ષના યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી અને અગાઉ તેને માત્ર વેક્સીનનો એક જ ડોઝ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. યુવકની તબિયત હાલ સ્થિર છે અને હોમ આઇસોલેશન છે.યુવક જિલ્લા બહાર ક્યાય ગયો ન હોવાથી અન્ય કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW