HomeGujaratમાળિયાના તરઘરીથી નાના દહીસરા મંજુર થયેલા રોડના જોબ નંબર આપવા માંગ

માળિયાના તરઘરીથી નાના દહીસરા મંજુર થયેલા રોડના જોબ નંબર આપવા માંગ

માળિયા તાલુકાના તરઘરી ગામથી નાના દહીસરા ગામને જોડતા ગાડા માર્ગને લાંબા સમયથી ડામર રોડની વર્ષો જુની માંગણી હતી આ રોડથી નવલખી પોર્ટમાં કામ કરતા શ્રમિકોને ધંધા વ્યવસાયમાં જવા આશીર્વાદ રૂપ બની શકે છે.

હાલ ગામ લોકોની માંગણીના આધારે રોડનું કામ મંજુર થઇ ગયું છે. પણ જોબ નંબર ન મળતા કામગીરી શરુ થઇ શકી નથી. રોડના કામ શરુ થવાથી માત્ર તરઘરી જ નહી પણ ચચાવદરડા,નાના ભેલા મોટા ભેલા સરવડ સહિતના ગામથી નવલખી તરફ જવા આશીર્વાદ રૂપ બનશે જેથી આ બાબતે તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફૂલતરીયાએ મંત્રી બ્રિજેશ મેરજાને લેખિત અને રૂબરૂ રજૂઆત કરી વહેલી તકે જોબ નંબર આપવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW