HomeGujaratમોરબીમાં સોમવારે વધુ 267 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 1781

મોરબીમાં સોમવારે વધુ 267 દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 1781

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે સોમવારે કુલ 1635 લોકોના આરટિપીસીઆર ટેસ્ટ કરબામાં આવ્યા હતા જ્યારે 267 દર્દી પોઝિટિવ આવ્યા હતા આ 267 દર્દીમાં મોરબી શહેરમાં 105 અને ગ્રામ્યમાં 71 કેસ પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેર શહેર ગ્રામ્યમાં 14-14 કેસ પોઝિટિવ આવ્યા હતા હળવદ શહેરમાં 14 અને ગ્રામ્યમાં 15 કેસ,ટંકારામાં 26,જ્યારે માળિયામાં 8 કેસ પોઝિટિવ આવ્યા હતા. મોરબીજ જિલ્લામાં.સોમવારે એક્ટિવ કેસનો આંક 1781નો આંક વટાવી ચુક્યો હતો.બીજી તરફ 181 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે. આ 181 દર્દીમાં 133 મોરબી,વાંકાનેર 10,હળવદ 4,ટંકારા 24 અને માળિયામાં 10 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં કોરોનાની ઓલ અવર સ્થિતિ જોઈએ તો કુલ 4,70,364 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 9158 દર્દી પોઝિટિવ આવ્યા છે જે પૈકી 7036 દર્દી સ્વસ્થ થયા છે.1781 કેસ એકટિવ છે.87 દર્દીના સતાવાર મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW