HomeGujaratમાળીયાના વિવેકાનંદનગરમાં 720 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો ,2 ફરાર

માળીયાના વિવેકાનંદનગરમાં 720 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો ,2 ફરાર


માળિયા તાલુકાના વિવેકાનંદ નગર ગામની સીમમાં કુંભાતર ગામના માર્ગે એક શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડ્યો હતો અને જ્યેન્દ્રસિંહ બળવંત સિંહ જાડેજાને રૂ.2.70 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.


આરોપીની પૂછપરછમાં અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજાના નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી 270 વિદેશી દારૂની બોટલ,એક બાઈક સહિત રૂ.3.20લાખનો મુદામાલ જપ્ત કર્યોહતો.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW