HomeGujaratમોરબીની વધુ એક શાળામાં વિધાર્થીની કોરોનાની એન્ટ્રી,જિલ્લામાં બે વિધાર્થી સહિત 4 નવા...

મોરબીની વધુ એક શાળામાં વિધાર્થીની કોરોનાની એન્ટ્રી,જિલ્લામાં બે વિધાર્થી સહિત 4 નવા કેસ

મોરબી જિલ્લામાં પણ હવે કોરોનાવધુ સક્રિય બન્યું હોય તેમ દિન પ્રતીદિન કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે શુક્રવારે મોરબીની વધુ એક શાળામાં કોરોનાની એન્ટ્રી થઇ છે. આ વખતે મોરબીની નાલંદા વિદ્યાલયમાં ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની વિધાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. વિધાર્થીના કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ શાળામાં અન્ય 130 વિધાર્થીઓના પણ સેમ્પલ લઇ આરટી પીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જેમના પરિણામ આવતી કાલે આવશે આ સિવાય નવયુગ વિદ્યાલયમાં પણ વધુ એક વિધાર્થી કોરોના પોઝીટીવ આવ્યો છે. અન્ય દર્દીઓની વાત કરીએ તો મોરબીમાં ગુરુવારે મહિલા પોઝીટીવ આવી હતી તેના પતી પણ કોરોના પોઝીટીવ આવેલ છે આ સીવાય ૨૨ વર્ષના એક યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવતા શુક્રવારે નવા 4 કેસ સામે આવ્યા છે.મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં આવેલ ઉછાળો ચિંતા જનક રીતે વધી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW