HomeGujaratરાજકોટમાં ડોકટરના ફ્લેટમાં તસ્કરોના ઘરમાં ધામા 12.56 લાખનો મુદામાલ સેરવી ગયા

રાજકોટમાં ડોકટરના ફ્લેટમાં તસ્કરોના ઘરમાં ધામા 12.56 લાખનો મુદામાલ સેરવી ગયા

રાજકોટની પીડિયું કોલેજના લેક્ચરર અને સીવીલ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર સેજુલભાઈ કાંતિલાલ પટેલ ના જાગનાથ પ્લોટ શેરી નંબર એકમાં આવેલા રાજદર્શએપાર્ટમેન્ટના ત્રીજા માળે તસ્કરો ત્રાટકયા હતા અને યુરોપિયન લોક તોડી બ્રિટન ચલણ સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 12.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે ડોક્ટર છે જૂને પ્રદ્યુમન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે

આ અંગે ડોક્ટર સેજુલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 9 12 ના રોજ તેઓ તેમના બેંક લોકરમાંથી સોના-ચાંદીના ડાયમંડ ના દાગીના ઘરે લાવ્યા હતા અને તેમના માતાને આપ્યા હતા જે ફ્લેટના ત્રીજા માળે તેઓ રહે છે ગત તારીખ 18 ના રોજ તેના મમ્મી-પપ્પા અને પરિવારના સભ્યો ધોરાજી ગયા હતા જતાં પહેલાં તેઓએ તેમની ફેકટરીમાં કામ કરતા કુસુમબેન બારડ અને અંજુ બેન ને એક એક ચાવી આપેલી હતી

ગઇકાલના બપોરના સમયે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ ચંદારાણા નો ફોન આવ્યો અને કરેલ તે તમારા ફ્લેટમાં કામ કરતા અંજુબેન જણાવ્યું કે તેમના ફ્લેટ નો કબાટ અને ડોલરના ખુલ્લા છે અને સામાન વેરવિખેર પડેલી છે તેથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા તબિયત તેના પરિવારજનો રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને આ અંગે રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW