તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની તસ્વીર સામે આવી હતી.તેથી ફરી વખત બોલીવુડમાં સ્ટાર્સના લગ્ન અને સગાઈ ચર્ચામાં છે
ફિલ્મી ફેન્સ પોતાના ચહિતા સ્ટારના લગ્ન વિશે ઘણું બધું જાણવા ઈચ્છે છે જેમાં ક્યાં સેલેબ્રીટીએ ક્યાં ડીઝાઈનના ડ્રેસ પહેર્યા છે. કે પછી સગાઈ પર એક્ટ્રેસે કઈ ડીઝાઈનના ડ્રેસ પહેરી છે.કે પછી સગાઈમાં એક્ટ્રેસને તેના પાર્ટનરે કેટલી કિમતી રીંગ આપી હતી ?વગેરે વગેરે આજે આપણે આવી જ કેટલીક બોલીવુડ એક્ટ્રેસને મળેલી સૌથી મોંઘી સગાઈ રીંગ વિશે જણાવીશું

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા એ નીક જોન્સ સાથે લગ્ન ખ્રિસ્તી અને હિન્દુ રીત રીવાજ સાથે કરવામાં આવી હતી અમેરિકન સિંગર નીક જોન્સ અને દેશી ગર્લ્સ પ્રિયંકા ચોપડાની સગાઈ પર રૂ 1.40 કરોડની રીંગ પહેરાવી હતી.

અનુષ્કમાં શર્મા
અનુષ્કા શર્માએ સાત સમંદર પાર લગ્ન કરી લીધા હતા 2017માં ચોરી છુપી રીતે લગ્ન કરનાર અનુષ્કાને મળેલ એન્ગ્જ્મેન્ટ રીંગની કિંમત એક કરોડ રૂપિયા છે.

એશ્વર્યા રાય બચ્ચન
એશ્વર્યા રાય બચ્ચન દુનિયાની સૌથી વધુ ખુબ સુરત મહિલા છે.અને તેના જિંદગીની સૌથી વધુ ખુબસુરત તેની એન્ગેજમેન્ટ રીંગ છે અભિષેકની સગાઈ પર એશ્વર્યાને 53 કેરેટની સોલીટેયર રીંગ પહેરાવી હતી જેની કિમત રૂ 50 લાખ રૂપિયા છે.

સોનમ કપૂર
સોનમ કપૂર બોલીવુડની સૌથી વધુ સ્ટાઈલીશ એક્ટ્રેસમાંની એક છે. સોનમની સગાઈમાં રીંગથી લઇ મંગળસૂત્ર સૌથી વધુ ખાસ છે. જાણકારી મુજબ સોનમને મળેલી એન્ગેજમેન્ટ રીંગની કિમત રૂ 90 લાખ રૂપિયા છે.
