HomeGujaratઈશા ગુપ્તાએ બેડરૂમની બાલ્કનીમાંથી વિચાર્યો ન હોય એવો પોઝ આપ્યો

ઈશા ગુપ્તાએ બેડરૂમની બાલ્કનીમાંથી વિચાર્યો ન હોય એવો પોઝ આપ્યો

મનોરંજન જગતમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પોતાની ફિલ્મોમાં એક્ટિંગની સાથો સાથ બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક આઉટફીટ તો ક્યારેક ફોટોશૂટ ને લીધે એનુ નામ ચર્ચાય છે. આવા ફોટા પણ વાયરલ થાય છે.

એક અભિનેત્રીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો હતો, કે બધા વિચારતા થઈ ગયા. ઈશા ગુપ્તા ફોટોમાં તે ટોપલેસ થઈને રૂમની બાલકનીમાં ઉભી રહીને તસવીર ક્લિક કરાવી રહી છે. આ તસવીરો જોઈ તેના ફેન્સ મદહોશ થઈ રહ્યા છે. ઇશા ગુપ્તા એ હાલમાં જ ખુબ જ હોટ ફોટો પોતાના ઇન્સ્ટા પર શેર કર્યો છે. આ ફોટામાં તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે. જે જોઈને દરેક લોકો હેરાન છે. તેણે કહ્યું કે, આજને પ્રેમ કરો અને કાલને પ્રેમ કરો. વર્ષ 2007 માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનાર એક્ટ્રેસ ઈશા ગુપ્તાને ખાસ કોઈ ઓળખની જરૂર નથી. ઈશાએ ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તે ફિલ્મ ‘રાઝ 3’માં જોવા મળી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW